ગુણોત્સવ ૨.૦ માટે તૈયાર

Harsh Computer ગુણોત્સવ 2026

માર્ગદર્શન: મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગર

ગુણોત્સવ નિરીક્ષણ માટે જરૂરી તમામ વહીવટી અને શૈક્ષણિક દસ્તાવેજો એક જ જગ્યાએ તૈયાર કરો, સાચવો અને આચાર્ય-SMC ની સહી સાથે પ્રિન્ટ-રેડી PDF સ્વરૂપે ડાઉનલોડ કરો — કલાકોનું કામ મિનિટોમાં.

101+
તૈયાર ટેમ્પલેટ
2
વિભાગ આવરી લેવાયા
100%
પ્રિન્ટ-રેડી PDF
Developed by MarutEdge
નમૂના અને ડેમો જુઓ
સદસ્ય / એડમિન લોગિન
પાસવર્ડ ભૂલી ગયા?

નવો એકાઉન્ટ બનાવો

1x
એક વખત
₹399
31-12-2026 સુધી એક્સેસ, એક જ વખતની ફી

સિસ્ટમમાં શું છે?

બંને વિભાગોના તમામ મુદ્દા પહેલેથી ટેમ્પલેટ સ્વરૂપે તૈયાર છે — ફક્ત વિગત ભરો.

વહીવટી
School Management & Administration
61
શાળા વ્યવસ્થાપન (School Management) 28
શાળા સંસાધનો (School Resources) 33
સ્ક્રોલ કરીને પૂરી યાદી જુઓ
શૈક્ષણિક
Teaching, Learning & Development
40
અધ્યયન અને અધ્યાપન (Teaching & Learning) 1
મૂલ્યાંકન (Evaluation & Assessment) 7
શાળા વ્યવસ્થાપન (School Management) 13
સર્વાંગી વિકાસ (Holistic Development) 12
શાળા સંસાધનો (School Resources) 7
સ્ક્રોલ કરીને પૂરી યાદી જુઓ

શા માટે અમારી સિસ્ટમ?

વ્યવસ્થિત મુદ્દા માળખું

વહીવટી અને શૈક્ષણિક વિભાગોમાં ટોપિક-સબટોપિક વાઈઝ ગોઠવણી.

સરળ એડિટ ફોર્મ

દરેક સબટોપિક માટે સરળ, મોબાઈલ-ફ્રેન્ડલી ડેટા એન્ટ્રી ફોર્મ.

પ્રિન્ટ-રેડી PDF

ગુજરાતી ફોન્ટ અને આચાર્ય-SMC સહી સાથે વ્યવસ્થિત PDF આઉટપુટ.

નમૂના જુઓ

PDF આઉટપુટ
ટૂંક સમયમાં ઉમેરાશે
Help Desk
કોઈપણ પ્રશ્ન કે સમસ્યા માટે ઈમેલ કરો — સામાન્ય રીતે 1-2 કલાકમાં જવાબ મળે છે.
digiwork.jam@gmail.com